મહેસાણા ખાતે દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિનું મહા સમલેન
મહેસાણા ખાતે સત્ય સમર્થન મહા સંમેલનનું કરાયું આયોજન
વિપુલ ચૌધરીના શક્તિ પ્રદર્શન બાદ ડેરીના ચેરમેન અશોક ચૌધરીના જૂથ દ્વારા મહા સંમેલન યોજાયું
અર્બુદા સેના સામે હવે દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ મેદાને
આ સંમેલનમાં મોટી સંખ્યામાં આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
પશુપાલકોને આપેલ ઊંચા અને પોષણ ક્ષમ ભાવ બાદ આ મહા સંમેલનનું કરાયું આયોજન
ડેરીમાં થયેલ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આ મહા સંમેલન નું આયોજન કરાયું
મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલન, વિપુલ ચૌધરી સામે મેદાને અશોક ચૌધરી, જુઓ Video
![](https://i.ytimg.com/vi/1FDqImnTf-k/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)
![Love](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/love.png)