જિલ્લા રોજગાર કચેરી , અમરેલી દ્વારા તા .૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે જિલ્લા રોજગાર કચેરી , અમરેલી દ્વારા તા.ર ૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ ખાતે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર / એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે . આ કાર્યક્રમમાં સાંસદશ્રી , પદાધિકારીશ્રીઓ , અધિકારીશ્રીઓ તથા મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે . આ કાર્યક્રમ અંગે વધુ વિગત , માર્ગદર્શન અને માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી , સી બ્લોક , પહેલા માળે , બહુમાળી ભવન , રાજમહેલ કમ્પાઉન્ડ , અમરેલીનો સંપર્ક ( ૦૨૭૯૨ ) ૨૨૩૩૯૪ કરવો . વધુમાં સંબંધિત તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શિનોરમાં અશોક વસાવાનું રાજીનામુ@Sandesh News
વડોદરા શિનોરમાં અશોક વસાવાનું રાજીનામુ@Sandesh News
પાવાગઢના ધોબીકુવા વન વિભાગની કચેરી ખાતે જિલ્લા કલેકટર અને ધારાસભ્યના વરદ્ હસ્તે પાવન કોકોપીઠ યુનિટનું ખાતમુહૂર્ત કરાયું.
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ધોબી કુવા ખાતેની વન વિભાગની કચેરીના પ્રાંગણમાં પાવન...
बिजली कर्मचारियों ने OPS के लिए किया सांस्कृतिक प्रदर्शन
स्थान विद्युत कर्मचारी अधिकारी संयुक्त संघर्ष समिति के आव्हान पर विद्युत निगमों में ओपीएस लागू...
Nifty-Bank Nifty Trade Setup: आज कौन से 2 Levels पर रखा है खास नजर? 19542 होगा पार? | Anuj Singhal
Nifty-Bank Nifty Trade Setup: आज कौन से 2 Levels पर रखा है खास नजर? 19542 होगा पार? | Anuj Singhal