વિધાનસભાની આવનારી ૨૦૨૨ ની ચૂંટણીને અનુલક્ષીને સેક્ટર ઓફીસર તથા પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે તાલીમ યોજાઇ હતી. આ તાલીમ શાળામા સેક્ટર ઓફિસરની કામગીરી, બુથની સુવિધા, ઇલેક્શન પહેલાની કામગીરી, ઇલેક્શન ના દિવસે કરવાની કામગીરી તેમજ વલ્નેરેબલીટી મેપીંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઈ. વી.એમ. નું ડિમોસ્ટ્રેશન કરીને કાળજી રાખવાની બાબતો વિશે જણાવવામાં આવ્યું હતું. સાથોસાથ બી. વી., સી.વી., અને વી. વી. પેટ મશીન ની કામગીરી વિશે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ત્રણેય મશીનમાં કોઈ ક્ષતી આવે તો ક્યાં પ્રકારના પગલા લઈ શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં નાયબ ચૂંટણી અધિકારી એસ. એન. કટારા, પોલીસના અધિકારીઓ, ડેપ્યુટી ડી.ડી.ઓ., પ્રાંત ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીઓ ની ફીરકીઓ નંગ-૧૮ કી.રૂ .૬૩૦૦/- ના મુદ્દમાાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી શહેર પોલીસ
અમરેલીમા ખાદી કાર્યાલય સામે આવેલ માધવ પતંગ ભંડારમાથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીઓ ની ફીરકીઓ...
Iran attack Pakistan : ईरान पर पाकिस्तान के हमले को लेकर America क्या बोला (BBC Hindi)
Iran attack Pakistan : ईरान पर पाकिस्तान के हमले को लेकर America क्या बोला (BBC Hindi)
Lok Sabha Election 2024: दो चरणों का चुनाव बाकी, पार्टियों ने लगाई पूरी ताकत, कौन जीतेगा चुनावी जंग?
Lok Sabha Election 2024: दो चरणों का चुनाव बाकी, पार्टियों ने लगाई पूरी ताकत, कौन जीतेगा चुनावी जंग?
ঘৰে ঘৰে জেট প্লেন থকা এখন গাওঁ
এখন বিশেষ গাওঁ ৷য’ত সকলোৰে ঘৰে ঘৰে আছে জেট বিমান ৷যিখন ঠাইত বিমান ৰখাটো সাধাৰণ বাহন ৰখাৰ...