ખંભાતમાં ગુજરાત રાજ્ય હાથથાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. દ્વારા પાંચ દિવસીય હસ્તકલા ડિઝાઇન ડેવલોપમેન્ટ વર્કશોપ 'અગેટ ક્રાફટ'નો શુભારંભ ધારાસભ્ય મયુરભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું છે.