પશ્ચિમ રેલ્વ દ્વારા વડોદરા ડિવિઝનની નીચે જણાવેલ મેમુ અને પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેનો આગામી સૂચના સુધી દરરોજ દોડશે.
(1) 05મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09311 (ઓરિજિનલ ટ્રેન 69101) વડોદરા જં. - અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ વડોદરા જંક્શનથી સવારે 07:15 વાગ્યે ઉપડીને અમદાવાદ જં. 10:10 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(2) 18મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09318 (ઓરિજિનલ ટ્રેન 69104) આણંદ જં. - વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ આણંદ જં. થી સવારે 04:20 વાગ્યે ઉપડીને વડોદરા જંક્શન 05:45 કલાકે પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(3) 16મી ઓગસ્ટથી ટ્રેન નંબર 09327 (ઓરિજિનલ ટ્રેન 69107) વડોદરા જં. - અમદાવાદ જં. મેમુ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:20 કલાકે વડોદરા જં. થી ઉપડીને 00:05 કલાકે અમદાવાદ જં.પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(4) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09328 (ઓરિજિનલ ટ્રેન 69108) અમદાવાદ જં. - વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 08:05 કલાકે અમદાવાદજં. થી ઉપડીને 11:15 કલાકે વડોદરા પહોંચશે. રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(5) 17 ઓગસ્ટથી ટ્રેન નંબર 09274 (ઓરિજિનલ ટ્રેન 69116) અમદાવાદ જં. - આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 23.45 કલાકે અમદાવાદજં. થી ઉપડીને 1:25 કલાકે આણંદ પહોંચશે.આ ટ્રેન ફક્ત મણીનગર સ્ટેશન પર ઉભી રહેશે
(6) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09391 (ઓરિજિનલ ટ્રેન 69121) વડોદરા જં. - ગોધરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 20:10 કલાકે વડોદરા જં. થી ઉપડીને 1:25 કલાકે ગોધરા જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(7) 09 ઓગસ્ટથી ટ્રેન નંબર 09392 (ઓરિજિનલ ટ્રેન 69122) ગોધરા જં.- વડોદરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 06.05 કલાકે ગોધરા જં.-થી ઉપડીને 07:40 કલાકે વડોદરા જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન બાકરોલ અને પિલોલ સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(8) 30 જુલાઈથી ટ્રેન નંબર 09396 (ઓરિજિનલ ટ્રેન 69126) ગોધરા જં.- આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 16:10 કલાકે ગોધરા જં.- થી ઉપડીને 18:30 કલાકે આણંદ જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(9) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09399 (ઓરિજિનલ ટ્રેન 69129) આણંદ જં. - અમદાવાદ જં MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 0:55 કલાકે આણંદ જં. થી ઉપડીને 07:45 કલાકે અમદાવાદ જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(10) 05 ઓગસ્ટથી ટ્રેન નંબર 09400 (ઓરિજિનલ ટ્રેન 69130) અમદાવાદ જં -આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 19:10 કલાકે અમદાવાદ જં.થી ઉપડીને 20:55 કલાકે આણંદ જં.પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(11) 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09300 (ઓરિજિનલ ટ્રેન 69176) આણંદ જં. -ભરૂચ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17:50 કલાકે આણંદ જં. થી ઉપડીને 20:45 કલાકે ભરૂચ જં.પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(12) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09299 (ઓરિજિનલ ટ્રેન 69175) ભરૂચ જં. - આણંદ જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 06:00 કલાકે ભરૂચ જં. થી ઉપડીને 08:55 કલાકે આણંદ જં.પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(13) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09349 (ઓરિજિનલ ટ્રેન 69189) આણંદ જં.-ગોધરા જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 11:45 કલાકે આણંદ જં.થી ઉપડીને 14:00 કલાકે ગોધરા જં..પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(14) 07 ઓગસ્ટથી ટ્રેન નંબર 09275 (ઓરિજિનલ ટ્રેન 69191) આણંદ જં.-ગાંધીનગર જં. MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 18:10 કલાકે આણંદ જં.થી ઉપડીને 21:00 કલાકે ગાંધીનગર જં..પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(15) 08 ઓગસ્ટથી ટ્રેન નંબર 09276 (ઓરિજિનલ ટ્રેન 69192) ગાંધીનગર જં. - આણંદ જં.MEMU અનરિઝર્વ્ડ સ્પેશિયલ 07:20 કલાકે ગાંધીનગર જં.થી ઉપડીને 10:55 કલાકે આણંદ જં. પહોંચશે.રસ્તામાં આ ટ્રેન નેનપુર સિવાય તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(16) 10 ઓગસ્ટથી ટ્રેન નંબર 09181 (ઓરિજિનલ ટ્રેન 59121) પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 10:35 કલાકે પ્રતાપનગર થી ઉપડીને 14:05 કલાકે અલીરાજપુર પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(17) 11 ઓગસ્ટથી ટ્રેન નંબર 09182 (ઓરિજિનલ ટ્રેન 59122) છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 11:10 કલાકે છોટા ઉદેપુર થી ઉપડીને 14:15 કલાકે પ્રતાપનગર પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.
(18) 10 ઓગસ્ટથી ટ્રેન નંબર 09170 (ઓરિજિનલ ટ્રેન 59120) અલીરાજપુર - પ્રતાપનગર પેસેન્જર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 17:10 કલાકે અલીરાજપુર થી ઉપડીને 18:07 કલાકે છોટા ઉદેપુર પહોંચશે.રસ્તામાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર ઉભી રહેશે
પ્રતિનિધિ :-: રવિ બી. મેઘવાલ SMS NEWS @SOCIAL_MEDIA_SANDESH