જૂનાગઢ બી ડીવી, પોસ્ટે, વિસ્તારમાં પ્રોહી. જુગારની પ્રવૃતી નાબુદ કરવા
બી ડીવીઝન પો સ્ટેશનના પીઇના એન. એ શાહની સુચના મુજબ ગુન્હા
શોધક યુનીટ પોલિસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ.
કોન્સ ભનુભાઇ કારાભાઇ ઓડેદરા, પો. કોન્સ વનરાજસિંહ બનેસિંહ
ચુડાસમાં ને અંગત બાતમી હકિકત આધારે જુનાગઢના મુબારકબાગ પાસે
જાહેર જગ્યામા ઘોડી પાસાનો હાર-જીતનો જુગાર રમતા આઠ શખ્સોને
રોકડા રૂ. ૨૦, ૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ઘારા કલમ એક્ટ
મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી
આમાં શૈલેષ વેલજી છાપરા, અજય હરસુખ સોંલકી, ધીરૂ હીરા
મકવાણા, મુન્ના જીવરાજ સોંલકી અને કરણ અમન મકવાણા જાતે તેમજ
સાજણ જીલુ મકવાણા મુકેશ મનસુખ, મકવાણા, રાજુ જેન્તિ પટેલ
ઝડપાયા હતા
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ