કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ મુખ્યમંત્રીશ્રી સ્નેહમિલન સમારોહમાં ગુજરાતના ગોસ્વામી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા
અમદાવાદ માનનીય મુખ્યમંત્રીશ્રી. ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી પ્રદેશ...
અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો ફરી વીડિયો આવ્યો સામે
અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો ફરી વીડિયો આવ્યો સામે
Delhi के Karol Bagh में बिल्डिंग का एक हिस्सा ढहने से हादसा, 12 लोग बचाए गए, कई मलबे में फंसे
Delhi के Karol Bagh में बिल्डिंग का एक हिस्सा ढहने से हादसा, 12 लोग बचाए गए, कई मलबे में फंसे
Maharashtra Elections 2024: महाराष्ट्र में सीट शेयरिंग पर खींचतान जारी, कुछ सीटों पर लड़ाई बाकी
Maharashtra Elections 2024: महाराष्ट्र में सीट शेयरिंग पर खींचतान जारी, कुछ सीटों पर लड़ाई बाकी
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?
Lok Sabha Election Results: UP में BJP को इतना नुकसान क्यों?, Congress प्रवक्ता ने सुनिए क्या कहा?