દહેજ બાયપાસ રોડ ઉપર મનુબર ચોકડી નજીક બસે રોડ ક્રોસ કરતા બાળકને અડફેટમાં લીધો.5 વર્ષીય બાળક પરિવાર સાથે રોડ ક્રોસ કરતા બસની અડફેટે ઇજાગ્રસ્ત થયું.
5 વર્ષીય બાળકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો.ઘટના બાદ અતિવ્યસ્ત માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.