મહેસાણા: રાજ્ય સરકારે ગાયો માટે સહાય જાહેર કર્યા બાદ ના ચુકવાતા ગૌશાળા સંચાલકો આકરા પાણીએ, રાધનપુર મામલતદાર કચેરીમાં રાતે ગાયો બાંધી વિરોધ નોંધાવ્યો..