આજ રોજ મહુધા તાલુકાના ચુણેલ શક્તિ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના ‌અપેક્ષિત બુથ પ્રમુખો,

BLO 2 તેમજ ‌વોટ્સઅપ ઇન્ચાર્જશ્રીને આવનાર વિધાનસભા માટે સંગઠનાત્મક માર્ગદર્શન મધ્યપ્રદેશના ખૂબ જ અનુભવી સિનિયર આગેવાન શ્રી પ્રભુભાઇ રાઠોડ મહુધા વિધાનસભા વિસ્તારક શ્રી મૌલિકભાઇ દેસાઈ, ચુણેલ શક્તિ કેન્દ્રનાં પ્રમુખ તેમજ ગામના મિત્રો

 તથા ગામના વડીલો સાથે હાજર રહી આવનાર વિધાનસભા ચૂંટણી માટે આયોજન પૂર્વકની બેઠક કરવામાં આવી હતી .રિપોર્ટ ઈરફાન મલેક