વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાતા સેવા પખવાડિયા અંતર્ગત ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દીપિકાબેન ની સુચના થી ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન દવે તથા ડોક્ટર સેલ ના સહયોગથી ભાવનગર જિલ્લામાં કુલ 16 સ્થળોમાં દરેક સ્થળ ઉપર 100 એમ કરી ને આજે 1600 દીકરીઓના હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં 16 મંડળના મહિલા મોરચાના પ્રમુખ અને મહિલા મોરચાની ટીમ તેમજ ડોકટર સેલ અને ભાવનગર ભાજપ પરિવાર ના સહકાર અને સહભાગીતા થી આ કાર્યક્રમને સફળ બનાવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવરાત્રિના ત્રીજા નોરતે ખેલૈયાઓ મનભરીને ઝૂમી ઉઠયા
(રાહુલ પ્રજાપતિ):
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રિના ત્રીજા નોરતે એટલે કે મંગળવારે...
আৰম্ভ হ'ল তিনিদিনীয়া কায্যসূচীৰে সদৌ মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদৰ দ্বি-বাৰ্ষিক অধিবেশন
আৰম্ভ হল তিনিদিনীয়া কায্যসূচীৰে সদৌ মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদৰ দ্বি বাৰ্ষিক...
આમ આદમી પાર્ટી યુવાનો અને ઉદ્યોગપતિઓ ની પહેલી પસંદ બની ગઈ છે: ‘આપ’
આમ આદમી પાર્ટી એ સમગ્ર દેશમાં પરિવર્તન ની રાજનીતિ શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીના લોકકલ્યાણ માટે...
किरोड़ी लाल मीणा और मुख्यमंत्री भजनलाल शर्मा दोनों ही नहीं बचा सके पूर्वी राजस्थान को !
राजस्थान की सभी लोकसभा सीटों पर चुनाव के नतीजे सामने आ चुके हैं. राजस्थान की 25 लोकसभा सीटों में...