વલસાડના છીપવાડ ગન્નારૂ માં ખડાનું સામ્રાજ્ય બની ગયું છે આગન્નારમાંથી અનેક લોકો અવાર જવર કરતા હોય છે
આજરો પારડી સાંઢપોર ના રહીશો એ વલસાડ ના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રસ્તા નો ઉપયોગ વલસાડ નગરપાલિકા વલસાડના ધારાસભ્ય આરએમબી વિભાગ પણ કરતું હોય છે આજ દિન સુધી કોઈ જોવા પણ નથી આવ્યું ધારાસભ્યને રજૂઆત કરતા વલસાડના ધારાસભ્ય એએમ જણાવ્યું હતું કે આ મારામાં નથી લાગતું આ નગરપાલિકાના લાગે છે નગરપાલિકા એમ કહે છે કે આ મારામાં નથી લાગતું. એમ કહી એકબીજાને ખો આપતા સ્થાનિક રહી સોએ વલસાડ કલેકટર આપ્યો હતો