સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત થાનગઢ તાલુકાના સરોડી અને વઢવાણ તાલુકાના દેદાદરા ગામની પ્રાથમિક શાળામાં ગત તા.૨૧/૦૯/૨૦૨૨ નાં રોજ "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગેની જાગૃત્તિ અને સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ માટે થાનગઢ અને વઢવાણ તાલુકાના સ્વચ્છ ભારત મિશન(ગ્રા)નાં કર્મચારીઓ તથા શાળાના શિક્ષકોના સહયોગથી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक क्लिक में पेमेंट करना होगा अब आसान, WhatsApp में बिना खोजे दिख जाएगा UPI QR Code
यूपीआई ऐप्स के जरिए पेमेंट करते हैं तो ये नया अपडेट आपके काम का हो सकता है। आप वॉट्सऐप के जरिए भी...
'BJP-JDS गठबंधन से नाराज कई नेता, कांग्रेस में शामिल होना चाहते हैं 40 से ज्यादा लोग' डीके शिवकुमार का दावा
DK Shivakumar News कर्नाटक में डिप्टी सीएम डीके शिवकुमार ने कहा कि बीजेपी-जेडीएस गठबंधन होने से...