ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલન? વ્યાયામ શિક્ષકોની 10 વર્ષથી ભરતી કરવામાં આવી નથી.15000થી વધુ ઉમેદવાર બેરોજગાર, વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન