ઉમરેઠ  શહેરમાં આવેલ લાલ દરવાજા પાસે નગરપાલિકા વિદ્યામંદિર ખાતે જેમાં ઉમરેઠના પનોતા પુત્ર એવા સ્વર્ગસ્થ દેવાંગ મહેતા સાહેબની સ્મૃતિ એટલે કે યાદમાં સન ૨૦૧૮ માં શરૂ કરવામાં આવ્યું હતું. આ કૌશલ્ય  કેન્દ્ર દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગટ્ટુ ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકાના સહયોગથી ચલાવવામાં આવે છે.

 આ કૌશલ્ય કેન્દ્ર નો મુખ્ય ઉદ્દેશ ઉમરેઠ અને તેની આજુબાજુના વિસ્તારના યુવાન અને મહિલાઓને વિનામૂલ્યે રોજગારલક્ષી અને ધંધાકીય તાલીમ આપી રોજગારી આપવાનો છે. દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર દ્વારા  ઉમરેઠ, ઓડ, અને ડાકોર ની સાથે  20થી વધારે ગામડામાં રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.

  દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર (1) સ્કિલ ડેવલોપમેન્ટ, (2) વુમન એમ્પાવરમેન્ટ, (3) એમ્પ્લોયાબીલીટી સ્કિલ (4) વ્યવસાયલક્ષી તાલીમ, (5) જોબ પ્લેસમેન્ટ આવા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે.

 નટરાજન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આ કૌશલ્ય કેન્દ્ર મુખ્ય ઉમા મેડમ, સાગર કાબરા( ડાયરેક્ટર),, મનજીત વારેકર ( ચીફ ઓપરેટીંગ મેનેજર) જેવા અનેક ના સહયોગથી દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર જે સફળતા ના સોપાન સર કરી એટલે કે ચાર વર્ષ પૂર્ણ કરી આજે પાંચ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમ શું આયોજન થયું છે મેં જે સફળ પણ થયો છે જેમાં આજે મોટી માત્રામાં યુવકો,  યુવતીઓ મહિલાઓ મોટી માત્રામાં જોડાયા હતા.