શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તરફથી પોરબંદર જિલ્લાના ધરમપુર પ્રા. શાળા ખાતે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમા પોરબંદર જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય માથી NMHP ટીમ માથી ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રી.મનિષકુમાર મારુ તથા સોશિયલ વર્કર શ્રી. હેતલબેન મોઢા આ કાર્યક્રમ મા જોડાયા હતા, અને એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તરફથી પોરબંદર જિલ્લાના ધરમપુર પ્રા. શાળા ખાતે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

