પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા શ્રાવણ માસના પહેલા સોમવારના રોજ શ્રી મહાલક્ષ્મી ઉત્તર ભારતીય મિત્ર મંડળ દ્રારા વલસાડ ના ઘડોઈ ફાટક નજીકથી દર વર્ષના જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રા માં 400 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા.વલસાડના ઘડોઈ ગામથી નીકળેલી આ કાવડ યાત્રા ઘડોઈ ફાટક થઈ ગુંદલાવ કૈલાસ રોડ થઈ વલસાડ શહેરમાં પ્રવેશ કરી વલસાડ સુપ્રસિદ્ધ તડકેશ્વ મહાદેવ મંદિર પોહચી તમામ શ્રદ્ધાળુઓએ ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेलवे का बड़ा फैसला, इस 52 स्टेशनों पर जनरल टिकटों की बुकिंग करेंगे प्राइवेट कर्मचारी
भारतीय रेलवे की मदद से रोजाना लाखों यात्री एक जगह से दूसरी जगह की यात्रा करते हैं. वहीं, यह...
ADG बोले- जिनके हाथ में पत्थर थे, उन्हें बख्शेंगे नहीं:संभल हिंसा...मदनी ने चीफ जस्टिस को लिखा- हस्तक्षेप कीजिए, बाबरी जैसी त्रासदी न हो
UP के संभल में हिंसा का बुधवार को चौथा दिन है। स्कूल खुल गए हैं। हालांकि, बच्चे अभी नहीं आ रहे...
108 ની ટીમની પ્રશંસની કામગીરી, પરિવારે ટીમની આભાર માન્યો..
શિહોરી ની સરકારી હોસ્પિટલમાં તાજું જન્મેલું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટ્લે શિહોરી...
स्वच्छ सर्वेक्षण २०२२ मध्ये बारामती नगरपरिषद देशात नववी
स्वच्छ सर्वेक्षण २०२२ मध्ये बारामती नगरपरिषद देशात नववी