હારીજ તાલુકાના જમણપૂર ગામે રહેતા પ્રવીણ સિંહ દિવશ દરમ્યાન ખેતરે ગયેલ અને ખેતર થી ઘરે આવી સાજના આશરે સાતેક વાગે પોતાના ઘરની આગળના ભાગેબાઈક પાર્ક કર્યું હતું. અને રાત્રે વાળુપાણી કરીને સુઈ ગયા હતા ને સવારના આશરે ઉડીને જોતા ઘરની બહાર બાઈક ના જોવા મળતા પ્રવીણ સિંહ આજ બાજુ પુશ પરશ કરતા કોઈ ભાડ મળેલ નહિ બાઈક નંબર GJ-24-AP-7665 જેની કિંમત આસરે 70.000 જે બાઈક મળી નહિ આવતા અજાણ્યા સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

પોલીસે ફરિયાદ ના આધારે આગળ ની તપાસ હાથ ધરી