ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ સમીતીના સન્માનીય પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર ના આદેશથી જિલ્લા પ્રમુખશ્રી શંકરજી ઠાકોર ની સુચનાથી તા.૨૪/રપ/૨૬/ ના ત્રણ દિવસનો મારૂ બુથ મારૂ ગૌવરવ કાર્યક્રમ તથા તા.ર / ૧૦ / ૨૦૨૨ નો રોજ ભારત જોડો યાત્રાના સમર્થનમાં બાઈક રેલીનું આયોજન લઇ મિટિંગ યોજાઈ હારીજ તાલુકા તથા હારીજ શહેર ની કારોબારી નું આયોજન કરવમાં આવ્યું હારીજ તાલુકાના જિલ્લા સદસ્યશ્રીઓ
તાલુકા સદસ્યશ્રીઓ તથા તમામ આગેવાનશ્રીઓ તથા તમામ પદાઅધીકારીશ્રીઓએ હાજર રહ્યા હતા