છાયા રોડ પર ટ્રક ધડાકાભેર વીજ પોલ સાથે અથડાયો , રીક્ષા ને બચાવવા જતાં અકસ્માત સર્જાયો .