સિહોર એજ્યૂકેશન સોસાયટી સંચાલિત શ્રી એલ. ડી. મુની હાઈસ્કૂલમાં આજે યોજાચેલ રમતોત્સવમાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આજના દિવસે વિધાર્થીઓ. આપણી પ્રાચીન રમતો વિશે માહિતગાર થાય અને. જીવનમાં રમત ગમતનું મહત્વ સમજે તે મુખ્ય હેતુ રહેલો છે. વર્ષ 2022નો ભારતનો 30મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં 27 સણેમ્લરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. દેરાની સૌથી પ્રતિષ્ઠિત મલ્ટીડિસિપ્લિન સ્પોર્ટિંગ ઈવેન્ટ સાત વર્ષના અંતરાલ પછી પરત ફરી રહી છે. અગાઉ 2015માં કેરળમાં રમતોત્સવ યોજાયો હતો, આપણાં સૌ માટે એ ગૌરવની બાબત છે કે આ 36મો રમતોત્સવ આપણાં ગુજરાતમાં યોજાયો ગેમ્સની 36મી આવૃત્તિ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં યોજાશે, અંદાજિત 8,000 એથ્લેટ 30 રમતગમતની શાખાઓમાં ભાગ લેશે. દિલ્હીના વેલોડ્રોમ ખાતે માત્ર એક જ ઈવેન્ટ સાયકલિંગ (ટ્રેક) નુ આયોજન કરવામાં આય્યું છે, બાકીની તમામ ઇવેન્ટ આપણા ઘરઆંગણે રમાનાર છે. આપસૌ આ રમતો વિશે જાણો અતે સોશિયલ મીડિયા, ટેલીવિઝન કે અન્ય ઉપલબ્ધ માઘ્યમથી તેને નિહાળશો,