જસદણ તાલુકાના ગઢાળા ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા છ લોકોની ધરપકડ ₹147250 મુદ્દામાં જપ્ત ગુન્હો. જુગાર ધારા કલમ ૪,૫ મુજબ તે એવી રીતે કે, આ કામના આરોપી નંબર-૧ ના એ પોતાના ૧૯ ભોગવટાની વાડીના મકાને માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ આરોપી નં-(ર) દ્વારા નાલ ઉઘરાવી જુગારનું સાહીત્ય પુરું પાડી તીનપતીનો હારજીતનો નસીબ આધારીત જુગારનો અખાડો ચલાવી આરોપી નં.(૨) થી (ક) તેમાં જુગાર રમના કુલ રોકડ રૂ.૨૨,૨૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ,રૂ૨૫,૦૦ા- તથા એક ઇકો ફોર વ્હીલ ગાડી કં,૩-૧,૨૦,૦૦૦/ ચંપાના પાના નંગ ૧૨ કિ.૨૦૦૦૦૦ મળી કુલ મુદામાલ રૂપિયા૧,૪૭,૨૫૦૪, સાથે મળી આવતા તમામ ઇસમો એ જુગાર ધારા કલમ ૪૫ મુજબ ગુન્હો કરેલ હોય જેથી અનું નંબર ્} ી અનુ નં-(૬) હાજર મળી આવી તથા અનુ વાહનમાં પેટ્રોલીંગમા હતા ત્યારે અગાઉ બે ત્રણ દિ વસ પહેલા અમોને આપ સાહેબે હકીકતથી વાકેફ કરેલ કે,ગઢાળા ગામના સરેશભાઇ હાજાભાઈ ગરણીયા પોતાની સીચ ણ. વાડી વિસ્તારમાં કબ્જો ભોગવટાની વાડીના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ માલ ઉઘરાવી જુગારનું સાહીત્ય પુરૂ પાડી તીનપતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમી રમાડે છે, અને જુ ગારનો અખાડો ચલાવના હોય અને અમોએ ઉપરોક્ત હકીકનની વોચ રાખી જુગારીની પવની સુ થાય ત્યારે બૅટનું કા હૈ સર કરવા જણાવેલ હતું જેથી આજરોજ અમોને ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ જુગારની પ્રવુતી ચાલુ હોવાની પાકી હ કીકત મળેલ જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરવા માટે અગાઉથી આપ સાહેબે શ્રી ના.પો.અધી.સા. ગોડલ ડીવીના પાસેથી જુગારધારા કલમ ૬. મુજબ નું વોરંટ નંબર-૩૮૨૦૨૨ તા.૧૯૪૦૯૪૨૦૨૨ થી તા.૨૧ ૦૯૮૨૦૨૨ ની સમય મર્યાદા વાળુ વોરંટે મેળવેલ હોય જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરવા માટે આપ સાહેબે કલાક-૧૬૯૦ વાગ્યે બે પંચોને ગઢાળા ગામના બસ સ્ટેશન પાસે બોલાવી જેમાં પંચ નં-૧) રમેશભાઈ ચનાભાઇ અજાડીયા જાતે કોળી ઉવ.૪૫ ધંધો મજુરી રહે જસદણ વાજસુરાપરા શેરી નં-૧૨ ના જસદણ જી રાજકોટ તથા પંચ ન{} કાળુભાઇ નનકુભાઈ ખાચર જાતે કાઠી દર બાર ઉવ.૪૮ ધંધો મજુરી રહે જસદણ મફતીયાપરા નવદ્યા પીરની દરગાહ પાસે તા જસદણ જ રાજકોટ વાળાઓની હા જરીમાં કલાક, ૧૯૪૪૦ થી કલાક -૧૬૪૫૦ વાગ્યા સુધીનું પ્રાથમિક પંચનામ કરી પંચોને તમોએ મળેલ હકીકતની સમજ કરી તેમજ જુગાર ધારા કલમ -૬ ના વોરંટનો સાર સમજાવી અને પોલીસ પંચો અરસ પરસ જુગારના સાહીત્ય લગત જડતી કરી કાંઈ વાંધાજનક ન હોય સાથે ઉપરોકત હકીકતવાળી જગ્યાએ સરકારી તથા ખાનગી વાહનમાં જવા રવાના થ ૫ અને કલાક, ૧૭/૦૦ વર્ષ હકિકતવાળી જગ્યાએ પહોચતા પૂર્વ બારની બે માળનું નીચે ફરતું વાળુ મકાન હોય જે મ કોનનો ઉપલા માળે રૂમમાં ૫ માણસો ગોળ કુંડાળુ વળેલો અને ગં પતાનો પાનો તથા પૈસા સંગે વર્ગ કરતો જોવામાં આવેલ જેથી ક્રમમાં પ્રવેશી સુરેશભાઈ હાજાભાઇ ગરણીયા રહે ગઢાળા વાળા વિશે પુછના હાજર નહી હોવાનું જણાવેલ જેથી તેના વતી નાવ ઉઘરાવનાર નં.(૨) ઇસમનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ભાભલુભાઇ વાસકુરભા ઇ ખાચર જાતે કાઠી દરબાર ઉ.૩૩ ધંધો ખેતી રહે મુળ ગામ હોળાયા તો ગઢડા હાલ રહે ગઢડા ખોડીયાર નગર-૨ ના ગઢડા જી. બોટાદ વાળો હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમને જુગાર ધારા કલમ ૬ મુજબના વોરંટની સમજ કરી તે વ રેટમાં મજકુરની સહી સૈળવી તેના પગ પાસેથી ગંજીપતાના પાનાનું બોક્ષ મળી આવેલ હોઇ જેમાં જુદા જુદા દરની ભાર તીય ચલણી નોટો મળી આવેલ હોઇ જે રૂપીયા ભાબતે મજકુર ઇસમને પૂછતા આ રૂપીયા સુરેશભાઇ હાજાભાઇ ગરણીયા રહે ગઢાળા તા વિછીયા વાળા હતી નાલ ઉઘરાવેલનું જણાવેલ જે રૂપીયા ગણી જોતા રૂ.૩૦૦/- મળી આવેલ તેઓની અં ગ ઝડતી કરતા તેના પેન્ટના ખીચામાથી એક સેમસંગ કંપનીનો સફેદ કલરનો મોબાઇલ ફોન જેના IMEI-35787410 0213293/01 તથા 357875100213200401 જુની કિ,૩૫૨૦૦૪- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે, તેમજ પાચેય ઈસમો ગોળ ડાળુ વળીને બેસેલ હોય તેના વચ્ચેના ભાગે પાના નથા પૈસા વેર વીખેર પડેલ હોય જેથી ઇસમ નં (૩) નું નામઠામ પુછતા પોતે પોતાનું નામ રાણાભાઇ મેરામભાઇ ગરણીયા જાતે આહીર વ.૩૫ ધંધો ખેતી રહે ગઢાળા ના વિછીયા જી રાજકોટ વાળો હોવાનું જણાવેલ તેઓની અંગ ઝડની કરના તેના પેન્ટના ખીચામાંથી એક ટેકો કંપનીનો બ્લુ કલરનો મોબાઇલ મૅન IMEI-350644373971283/01 તથા 350644373971291/01 જેની કિ,રૂ। ૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. તથા ઇસમ નં-૪) નુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કાંન્તીભાઇ ભુપતભા ઇ ગઠોડ જાતે કોળી ૧૨.૩૯ ધંધો ખેતી રહે પીપળીયા ના ગઢડા જ બોટાદ વાળો હોવાનું જણાવેલ તેઓની અંગ ઝડતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাৰেৰহণীয়া সাংস্কৃতিক শোভাযাত্ৰাৰে উখল-মাখল পৰিৱেশ লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়।
বাৰেৰহণীয়া সাংস্কৃতিক শোভাযাত্ৰাৰে উখল-মাখল পৰিৱেশ লেঙেৰী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়।
Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा?
Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा?
ભાવનગર : ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ સક્રિય થયું | SatyaNirbhay News Channel
ભાવનગર : ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ સક્રિય થયું | SatyaNirbhay News Channel
মঙ্গলদৈত NSUI ৰ প্ৰতিবাদ
মঙ্গলদৈত NSUI ৰ প্ৰতিবাদ।
দেশখনত হোৱা অত্যাৱশ্যকীয় সামগ্ৰীৰ মূল্য বৃদ্ধি আৰু চৰকাৰী বিদ্যালয়ত...