ભારત દેશમાં સિનિયર કોમેડિયન આજે સવારે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજૂ શ્રીવાસ્તવ ઘણાં દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે, જીમમાં એક્સરસાઈઝ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.
 
  
  
  
  
   
  