ભારતના સૌથી યુવાન IPS અઘિકારી સફીન હસન ભાવનગરના ASP તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત સરકારે તેમને SP તરીકે બઢતી આપી અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે મુક્યા છે. ભાવનગરમા વિદાય આપતા પહેલા ભાવનગર રેન્જના IGP અશોક યાદવે સફીન હસનના સોલ્ડર બેઝ પર SP તરીકેની રેન્ક લગાવી હતી. આ પ્રસંગે ગૌરવની લાગણી અનુભવતા સફીન હસનના માતા-પિતા પણ ખાસ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर सीरियल बम ब्लास्ट केस में बरी हुए 4 आरोपियों पर अब सुप्रीम कोर्ट में चलेगा केस
सर्वोच्च न्यायालय ने 2008 के जयपुर सीरियल बम धमाकों से संबंधित चार महत्वपूर्ण मामलों में विशेष...
मुंहासों से पड़े निशान-गड्ढे क्रीम-पाउडर चुपड़ने से नहीं, ऐसे ठीक होंगे | Acne Scars |Sehat ep 121
मुंहासों से पड़े निशान-गड्ढे क्रीम-पाउडर चुपड़ने से नहीं, ऐसे ठीक होंगे | Acne Scars |Sehat ep 121
Iran: Actor arrested for not wearing hijab | Latest News | WION
Iran: Actor arrested for not wearing hijab | Latest News | WION