પોરબંદર જીલ્લા ની અલગ અલગ સેવાકિય પ્વુતીઓ કરતો હોવ ત્યારે અગાઉ મે અલગ અલગ ગરીબ માણસો ના પૈસા લોકો દ્વારા ઉત્તર પિંડી કરી પરત કરતા ના હોય ત્યારે અનેક લોકો મારી પાસે આવતા હોય અને રડતા રડતા કહેતા હોય કે મારા પૈસા અને મે આપેલા હોય અનેક વાર માગણી કરી હોવા છતાં આપતા ના હોય એની મે પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરવા છતાં ન્યાય ના મળતો હોય ત્યારે તે લોકો મારી પાસે ન્યાય નું અપેક્ષા રાખી મારી પાસે આવતા હોય ત્યારે મે અગાવ રાણી રાજુ ભાઈ ઓડેદરા નામની બેન ના પૈસા ૬.૫૦ લાખ અપાવેલા હોય અને બાકી નીકળતા પૈસા ૧.૫૦ લાખ રકમ આજ મે રાણી બેન ઓડેદરા ને પરત આપાવેલ છે.
પોરબંદર જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ કામરેજ ચારરસ્તા પાસેના સર્વિસ રોડ પર ભરાયા પાણી
સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ કામરેજ ચારરસ્તા પાસેના સર્વિસ રોડ પર ભરાયા પાણી
માલધારી સમાજ ના વિરોધ સામે સરકાર નો મોટો નિર્ણય
હાલ ચાલી રહેલા ઠેર ઠેર માલધારી સમાજ ના વિરોધ પ્રદર્શન ને લઈ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો...
ડીસાના ઓર્થોપેડિક તબીબ દ્વારા વાંકાચુકા પગવાળા જન્મેલા બાળકોની પ્લાસ્ટર દ્વારા સારવાર
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો જન્મની સાથે વાંકાચુકા પગ સાથે જન્મ લેતા હોય છે...
મોટી પીંગળી ગામના ખેડૂતના ખેતરમાંથી ડામર રોડ બની જતા અસરગ્રસ્ત ખેડૂતની તંત્રને રજૂઆત
કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે રહેતા રવિન્દ્રસિંહ રાવજીભાઈ સોલંકી ની મોજે પીગળી ગામ સરવે નંબર...
ईद मिलादुन्नबी के मौके पर दरगाह हजरत जलाल बुखारी दरगाह पर 'मिलाद शरीफ' का आयोजन आठ अक्टूबर को
आगरा: ईद मिलादुन्नबी के रूप में मनाए जाने वाले पैगम्बर मोहम्मद साहब का जन्मोत्सव 9 अक्टूबर को...