સિહોરના સ્થિતના વતની અને શિક્ષક રાજુભાઈ દેસાઈનો આજે જન્મ હતો જેના ભાગરૂપે આરોગ્ય કેમ્પ યોજાયો હતો રાજુભાઇ દેસાઈનું વ્યક્તિત્વ સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે સંવેદનશીલ સ્વભાવના રાજુભાઇ દેવાઈ નાનામાં નાના માણસની દરકાર કરવી, છેવાડાના માનવીની મદદ કરવી એ તેમનો જીવનધ્યેય રહ્યો છે સેવાકીય સંસ્થા જાયન્ટસ ગ્રપમાં જોડાઈને વર્ષોથી સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરી રહ્યા છે અને જેઓનો આજે જન્મ દિવર્ષ હતો ત્યારે આ દિવસને સેવાદિન તરીકે ઉજવી સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની શિક્ષણિક સંસ્થા વિધામંજરી ખાતે સર્વ જ્ઞાતી માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમા હૃદય, કેન્સર, ડાયાબીટીસ, ચામડી રોગ,આંખ,કાન,નાક,ગળા, વગેરે રોગ નુ નિદાન નિશુલ્ક નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Solar Energy: सौर ऊर्जा उत्पादन में भारत ने पीछे छोड़ा जापान, दुनियाभर में तीसरे स्थान पर पहुंचा
नई दिल्ली। भारत बीते साल जापान को पीछे छोड़ते हुए दुनिया में तीसरा सबसे बड़ा सौर ऊर्जा...
AIMIM પ્રદેશ જનરલ સેક્રેટરી અને જીલ્લા પ્રમુખ સુલેમાન ભાઇ પટેલ ૮૯ માંગરોળ વિધાનસભા ની ચુંટણી લડશે
માંગરોળ સીટ પર ચાર પાખીયો જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફથી બાબુભાઈ વાજા અને આમ આદમી તરફથી પીયુષ...
IPS पति, बीमार पत्नी और दर्दनाक मौत... आपका दिल दहला देगी असम के गृह सचिव की दर्दनाक कहानी !
ये सच्ची हकीकत आपका दिल दहला देगी.
हो सके तो अपनी खुशहाल जिंदगी में ग़म की दस्तक होने न देना.
असम...