પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ( ઉપયોગી સેવા e FIR એ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી : પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. ગુજરાત પોલીસ ટ્વારા છેલ્લા 15 દિવસમાં 750 થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી , પોતાની વાતપોલીસ સમક્ષ મૂકી શકે છે. જેના ભાગરૂપ લોક જાગૃતિ માટે સ્પર્ધા પણ યોજાઈ હતી જે નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સિહોરની ઇશા કોતરેપહેલો નંબર મેળવ્યો છે જેનું ગૃહમંત્રી હસ્તે અમદાવાદ ખાતે સન્માન કરાયું હતું e FIR દ્રારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ” સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પર પોતાની e FIRનું રજીસ્ટેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ ટ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાસ થતી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના ગામે આસેડા ગામે શ્રીમાળીવાસમાં હનુમાન દાદા ની જન્મદિન ઉજવાણી કરવામાં આવી
ડીસા તાલુકાના ગામે આસેડા ગામે શ્રીમાળીવાસમાં હનુમાન દાદા ની જન્મદિન ઉજવાણી કરવામાં આવી
#girsomnath l સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં જુની પરમપરાગત ભવાની ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન l
#girsomnath l સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં જુની પરમપરાગત ભવાની ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન l
50MP Sony डुअल कैमरे वाले Poco F6 5G Deadpool वेरिएंट की सेल शुरू, मिल रहा बंपर डिस्काउंट
पोको के Poco F6 5G Special Deadpool Edition की पहली सेल लाइव हो गई है। अगर आप भी एक दमदार स्पेक्स...
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી