આજરોજ હારીજ ગેલેક્સી હોટલ ખાતે પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી ચેહુજી ઠાકોરના ના હશ્તે ચાણસ્મા વિધાનસભામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને પાટણ જિલ્લા કોંગ્રેસ એસટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન હસમુખભાઈ સક્સેના,, હારીજ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભરતકુમાર કે પરમાર ,,ઠાકોર સમાજના અગ્રણી બચુજી ,, અશોક પરમાર અને તેમના સુપુત્ર ઠાકોર શ્રવણજીજેવા તમામ મહાનુભાવોના હસ્તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જનરલ નોલેજ બુકનું વિતરણ કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોએ પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ને કોંગ્રેસ ના કાર્યકર્તા નો ખુબ ખુબ આભાર વેક્ત કર્યો
હારીજ ગેલેક્સી હોટલ ખાતે પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી દ્વારા જનરલ નોલેજ બુક નું વિતરણ કરવમાં આવ્યું
