આજ રોજ તા. 20.09.2022 ના જસદણ વિછિયા વિધાનસભા 72 ની ચુંટણી ના ભાગ રૂપે રાજસ્થાન થી આવેલ પ્રભારી શ્રી છગનસિહ ગુજર ત્થા શ્રી રોડસિહજી તથા શ્રી બહાદુરસિહજી ના અધ્યક્ષ સ્થાને સમન્વય (સંગઠન ) ની મિટિંગ બોલાવી હતી તેમાં મુખ્ય આગેવાનો સુરેશભાઈ. અવસર ભાઈ. વિનુભાઈ ધડુક. ભોળાભાઈ . હરેશભાઈ ધાધલ. સુરેશભાઈ .રણજીત ભાઈ.વિનુભાઈ. બિસર ભાઈ.જયેશભાઈ ત્થા પ્રવિણભાઇ ગાબુ. વિપુલ ભાઈ. અરવિંદ ભાઈ. અમરશી ભાઈ. મનસુખ ભાઈ. તથા તાલુકા પંચાયત જસદણ વિછિયા ના જીલ્લા અને તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ અને સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો યુવાન મિત્રોને વડિલો એ હાજરી આપી હતી તેમાંપ્રભારી શ્રી ઓ એ આગામી વિધાનસભાની ચૂંટણી ને લગત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Brunei के Sultan के पास कितनी दौलत है? | Tarikh E794
Brunei के Sultan के पास कितनी दौलत है? | Tarikh E794
जेसीआई कोटा उड़ान का शपथ ग्रहण समारोह आयोजित, झवर अध्यक्ष एवं गट्टानी सचिव बने
जेसीआई कोटा उड़ान का शपथ ग्रहण समारोह बारां रोड स्थित एक निजी रिसोर्ट में आयोजित हुआ, जिसमें...
Bike Care Tips: मोटरसाइकिल की चेन को कैसे करें लुब्रिकेंट? पढ़िए क्या है सही तरीका
Motorcycle Lubricant Tips बाइक राइडर को हमेशा किसी न किसी परेशानी का सामना करना पड़ता है। जिसमें...
যোৰহাট, গোলাঘাটৰ পিছত বঙাইগাঁৱৰ যুৱতী। সহজলভ্য টকাৰ বাবে নীলা ছবিত অভিনয় বঙাইগাঁৱৰ যুৱতীৰ।
যোৰহাট, গোলাঘাটৰ পিছত বঙাইগাঁৱৰ যুৱতী। সহজলভ্য টকাৰ বাবে নীলা ছবিত অভিনয় বঙাইগাঁৱৰ যুৱতীৰ।...