આજ રોજ તા. 20.09.2022 ના જસદણ વિછિયા વિધાનસભા 72 ની ચુંટણી ના ભાગ રૂપે રાજસ્થાન થી આવેલ પ્રભારી શ્રી છગનસિહ ગુજર ત્થા શ્રી રોડસિહજી તથા શ્રી બહાદુરસિહજી ના અધ્યક્ષ સ્થાને સમન્વય (સંગઠન ) ની મિટિંગ બોલાવી હતી તેમાં મુખ્ય આગેવાનો સુરેશભાઈ. અવસર ભાઈ. વિનુભાઈ ધડુક. ભોળાભાઈ . હરેશભાઈ ધાધલ. સુરેશભાઈ .રણજીત ભાઈ.વિનુભાઈ. બિસર ભાઈ.જયેશભાઈ ત્થા પ્રવિણભાઇ ગાબુ. વિપુલ ભાઈ. અરવિંદ ભાઈ. અમરશી ભાઈ. મનસુખ ભાઈ. તથા તાલુકા પંચાયત જસદણ વિછિયા ના જીલ્લા અને તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ અને સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો યુવાન મિત્રોને વડિલો એ હાજરી આપી હતી તેમાંપ્રભારી શ્રી ઓ એ આગામી વિધાનસભાની ચૂંટણી ને લગત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
Yuvraj Singh gives bombastic take on Suryakumar Yadav amid hat-trick of golden ducks
Suryakumar Yadav's three consecutive golden ducks in the recently-concluded ODI series against...
NDA की हालत फिर खस्ता, BJP ने पहले लोकसभा में गंवाया बहुमत, अब राज्यसभा में भी लगा तगड़ा झटका
पहले लोकसभा चुनाव में बहुमत गंवाने के बाद अब भारतीय जनता पार्टी को राज्यसभा में भी तगड़ा झटका लगा...
Bull Attack Accident : 92 वर्षांच्या आजोबांना बैलाने जेव्हा शिंगाने मारलं...
Bull Attack Accident : 92 वर्षांच्या आजोबांना बैलाने जेव्हा शिंगाने मारलं...
સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડવાની સ્થિતિનું મુખ્ય કારણ નબળું બાંધકામ અને ઓવરલોડ ટ્રકો
સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડવાની સ્થિતિના કારણે સમગ્ર બ્રિજ જર્જરીત...