રાહુલ ગાંધી ને પદની જરૂર નથી, ગાંધીજી નું ઉદાહર ણ આપો, દિગ્વિજય સિંહે કહ્યુંકોંગ્રેસ માં અધ્યક્ષની ચૂંટ ણી ને લઈને રાહુલ ગાંધી કે બિન-ગાંધી વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ સાંસદ મુખ્યમં ત્રી દિગ્વિજય સિંહે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે રાહુલ ને પદ ની જરૂર નથી.કોંગ્રેસ અધ્યક્ષ ની ચૂંટણી ને લઈને રાહુલ ગાંધી કે બિન-ગાંધી વિશે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમં ત્રી દિગ્વિજય સિંહે એક મોટી વાત કહી છે. દિગ્વિજય સિંહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે રાહુલ ગાંધીને કોઈ પદ ની જરૂર નથી. તેમણે કહ્યું કે ગાંધીજી કોઈ પદ પર ન હતા પરંતુ તેમણે સમગ્ર દેશને દિશા આપી હતી. રાહુલ ગાંધીએ બોટનો ફોટો પડાવતી વખતે ‘સુકાન સંભાળ વા’ વિશે લખ્યું હોવા ની અટકળો નો જવાબ આપ તા દિગ્વિજયે કહ્યું કે સુકાન નો અર્થ પાર્ટીની સુકાન રાખવા નો નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રસોડાની દિવાલના કલરથી સમસ્યા હોય તો ?
#buletinindia #gujarat
પોરબંદરમા રોલ ઓબ્ઝવરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષ બેઠક યોજાઈ
પોરબંદરમા રોલ ઓબ્ઝવરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષ બેઠક યોજાઈ
PM's visit will usher a new era in J&K : Chugh
BJP national general secretary and Incharge Jammu & Kashmir and Laddakh, Tarun Chugh said...
મતદાન માં સોં થી વધારે મતદાન નો રેકોર્ડ બનાવનાર નર્મદા જિલ્લા એ હેટ્રિક નોંધાવી
મતદાન માં સોં વધારે મતદાન કરવા નો રેકોર્ડ નર્મદા જિલ્લો ધરાવે છે આ વખત પણ ગુજરાત વિધાનસભા ના...
68માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ને લઈ 2 થી 9 ઓકટોબર શક્કરબાગમાં તમામ લોકોને ફ્રીમાં પ્રવેશ મમળશેમ
68માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ને લઈ 2 થી 9 ઓકટોબર શક્કરબાગમાં તમામ લોકોને ફ્રીમાં પ્રવેશ મમળશેમ