ખંભાતની ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી (જનરલ હોસ્પિટલ)માં દર્દીઓની સારવાર અને સવલત માટે ધારાસભ્ય મયુરભાઈ રાવલની ગ્રાન્ટમાંથી ૧૦ લાખના ખર્ચે અત્યાધુનિક આઈસીયુ બેડ આપવામાં આવ્યા છે.
ખંભાતની જનરલ હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧૦ લાખના ખર્ચે અત્યાધુનિક આઈસીયુ બેડ આપવામાં આવ્યા.


