લાઠી–બાબરા તાલુકાનાં રોડ અને રસ્તામાં ઘણી સુંદર કામગીરી થયા બાદ પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે ક્ષેત્રે ગંભીરતા દાખવી ઉચ્ચ લેવલે પાણી પુરવઠા બોર્ડ સાથે ચર્ચા વિચારણાના અંતે જરૂરીયાતવાળા ગામોમાં વસ્તીનાં ધોરણે સંપ અને પાણીની ટાંકી મંજુર કરાવવા જે નિર્ણય થયેલ છે તેમાં બાબરા તાલુકાનાં પીર ખીજડીયા, ભીલા, ભીલડી, કુંવરગઢ, જીવાપર અને અમરવાલપુર ૫૦,૦૦૦ હજાર લી.ના કુલ-૬ તેમજ ફુલઝર, હાથીગઢ ૧,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, ગમાપીપરીયા, ઇસાપર ૧,૧૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, ખાખરીયા, શીરવાણીયા ૧,૨૦,૦૦ લાખ લી.ના કુલ-૨, મીયા ખીજડીયા ૧,૩૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, માધુપુર, ખીજડીયા (કોટડા), વાંડલીયા ૧,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૩, કીડી ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, બળેલ પીપરીયા, વલારડી, લુણકી, ત્રંબોડા, લાઠી તાલુકાનાં હરસુરપુર (દેવળીયા) ૨,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૫, ઇંગોરાળા ૨,૩૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, નાનીકુંડળ ૨,૫૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, દરેડ, શેખપીપરીયા, વાવડી, ધરાઇ 3,00,000 લાખ લી.ના કુલ-૪, કેરીયા (લાઠી), ઘુઘરાળા ૩,૨૦,૦૦૦ લાખ લી. કુલ-૨, ચમારડી ૪,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, મોટા દેવળીયા ૫,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, અમરાપરા ૬,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, કરીયાણા ૬,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, અડતાળા ૧,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, કેરાળા, માલવીયા પીપરીયા ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, વિરપુર, મેમદા, સુવાગઢ, લુવારીયા, રાજકોટ નાના અને કણકોટ નાના ૫૦,૦૦૦ હજાર લી.નાં કુલ-૬, કરકોલીયા, નારણગઢ, રામપર, મેથળી, કૃષ્ણગઢ, હજીરાધાર, રાભડા અને ભટ્ટવદર ૧,૦૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૮, હાવતડ, ઠાંસા ૧,૧૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૨, બરવાળા ૧,૨૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, દહીંથરા ૧,૩૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, કાચરડી ૧,૪૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, હિરાણા, ધ્રુફણીયા ૧,૬૦,૦૦૦ લાખ લી.નાં કુલ-ર, રાજકોટ નાના (લાઠી) છભાડીયા ૧,૭૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, પાડરશીંગા, ભાલવાવ ૧,૮૦,૦૦૦ લાખ લી.ના કુલ-ર, આંસોદર ૧,૯૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ભીંગરાડ, શાખપુર ૨,૧૦,૦૦૦ લાખ લી.ના કુલ-૨, પીપળવા ૨,૫૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, ગળકોટડી ૨,૭૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ધામેલ ૩,૦૦,૦૦૦ લાખ લી.ના કુલ-૧, દેરડી જાનબાઇ ૩,૫૦,૦૦૦ લાખ લી.નાં કુલ-૧, ચાવંડ ૪,૬૦,૦૦૦ લાખ લીટર.કુલ-૧

 આંબરડી ૭,૦૦,૦૦૦ લાખ લીટર નાં કુલ-૧, આમ, કુલ-૭૦ ગામોના પાણીના સંપ અને પીવાના પાણી માટે આશરે ૧.કરોડ ૭૫ લાખ ના ખર્ચે મંજુર કરાવી ભવિષ્યમાં પીવાના પાણી સમસ્યા સહન ન કરવી પડે તે માટે જાગૃતા દાખવી ધારાસભ્યશ્રી ઠુંમરે કામગીરી મંજુર કરાવી ટેન્ડર એપ્રુવ સુધી પહોંચાડી છે. લાઠી બાબરા વિસ્તારના જે 30 ગામો છે તેને જુદા જુદા સંપ માંથી કોટડા પીઠા બાબરા તેમજ લાઠી ભીંગરાડ જોડી દેવામાં આવેલ છે વર્ષોથી લાઠી તાલુકાના કાળા ગામને નર્મદાનું પાણી મળતું નહોતું તે પ્રશ્ન પણ પૂર્ણ કરેલ છે બાબરા તાલુકાનું લાલકા ગામને પાણી પહોંચાડવા માટે વાકીયા મુકામે સંપ બનાવીને પણ કાયમી પાણી પૂરું પડે તે માટેના પ્રયાસો કરેલ છે કલોરાણા નીલવડા ગામને કોટડાપીઠા થી સીધા જોડાણ માટેના પણ પ્રયાસો ને મંજૂરી આપવા માટે કામગીરી ચાલુ છે ખંભાળા વાકીયા સુખપુર ને સિદ્ધુ જોડાણ આપી પાણી પહોંચાડે છે અધિકારીઓને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરી પણ પ્રશ્નો હલ કરવા માટેના પ્રયાસો કર્યા છે જેથી આ વિસ્તાર ખૂબ જ આનંદ તેમજ સરાહનીય કામગીરીને બિરદાવે છે

આ વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે સતત ચિંતા રાખી હવે પછીના સમયમાં ખેડુતોને સરકારના ધારા-ધોરણ પ્રમાણે પુરા ૮ (આઠ) કલાક થ્રી ફેઝ વીજપુરવઠો મળે તે માટે લાઠી મુકામે કાર્યપાલક ઇજનેરની કચેરી આપવા માટે દામનગર-લાઠી બાબરા અને લીલીયાનો સમાવેશ કરવા માટે ધારાસભ્યશ્રી ઠુંમર પ્રયાસો કરી રહ્યા છે તે સરાહનીય છે. તેમ જણાવી બાબરા અને લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખશ્રીઓએ એક પ્રેસ નિવેદન કરી શ્રી ઠુંમરની કામગીરીને બિરદાવી હતી. પ્રભાતભાઈ કોઠીવાળ નેતા જી પ અંબાભાઈ કાકડીયા લાઠી જસમતભાઈ ચોવટીયા બાબરા

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી