મારાં વિધાનસભા વિસ્તારમાં રાયખડ ખાતે મારી રજૂઆતથી અમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા આવતી સ્માર્ટ સ્કૂલ ચાલુ કરાયેલ છે જેની આજે મુલાકાત લીધી તેમજ બાળકો સાથે સમય વિતાવી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું અને સ્કૂલની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

🏫💐👨🏻‍💻👩🏻‍🏫👨🏻‍🏫👩🏼‍💻🔭

_ઇમરાન ખેડાવાલા

ધારાસભ્ય (M.L.A)

52, જમાલપુર-ખાડિયા