સિહોરના ગૌતમેશ્વર સહિતના જોઈને આંખો અને હૃદય બત્ને તસ અન્ય વિસ્તારોમાં આવેલ ડુંગરોનો થયાનો અનુભુતિ નો અહેસાસ થઈ રહ્યો નજારો જોવા લાયક બન્યો છે ડુંગર પર હાલ વરસાદી મોસમમાં પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો છે જ્યાં નજર કરો ત્યાં ગ્રીન હરીયાળી આંખોને આનંદ અને હૃદયને તૃમ કરીને બે ઘડીની મોજ કરી દે એવું આહ્દાદક વાતાવરણ અનુભવાય છે થોડા દિવસોથી વરસાદી વાતાવરણ બાદ ડુંગરાઓ ચોમેર થી લીલાછમ થઈ ગયા છે. લોકોને વરસાદ વરસાદ બાદ પંથકતા ડુંગરો પર રળીયાળી ખીલી ઉઠી, વિવિધ પક્ષીઓતા કલરઘથી ગુંજતો ડુંગરાળ વિસ્તાર, આંખોને આનંદ અને હદયને તૃપ્ત કરીતે બે ઘડીની મોજ કરી દે એવુ ડુંગર પર કરાવે છે. ખરેખર ઘેલું લગાડે છે. અદભુત નઝારો
છે ચોતરફ લીલોતરી વચ્ચે ડુંગર પર વિસામો લઈએ તો ગિરનાર અને સાપુતારાના હિલસ્ટેશન જેવો તમને અહેસાસ કરાવે.એકબાજુ થાક અને પસીના વળેલા શરીર પર ઉપર જે ઠંડી હવા સ્પર્શ તથા થાક ઉતરી જાય છે.ઉપર
દુરદુર સુધી દેખાતો વિસ્તારનો નઝારાનો અહેસાસ તમને અલગ જ અનુભૂતિ