જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર*જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો, જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીનો આપઘાત ખળભળાટ મચાવતો આક્ષેપ*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

● મૃતક જયપુરી એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો, તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી, પોલીસ ટોર્ચરથી આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારનો મૃતદેહ સ્વીકારવાથી ઈન્કાર  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોસ્વામી સમાજના ટોળા એકત્ર થતા પોલીસ દો

રાજકો

જસદણ એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને સ્ટેશને બોલાવી ઢોર માર માર્યો હોય જેનું લાગી આવતા રાજકોટના જય ગોસ્વામીએ આપઘાત કરી લીધાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. મૃતક જયપુરી એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતો હતો. તેના સહિત કુલ ત્રણ લોકો પાસે જ 12 આંકડાનો કોડ હોય, ડિજિટલ લોક ખોલી રૂ.17.33 લાખની ચોરી થઈ હતી. જેથી શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે ટોર્ચર કર્યું હોય એટલે જયપુરીએ આપઘાત કર્યાનો આરોપ લગાવી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે

મળતી વિગત મુજબ જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી. અત્રેની બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા પિન્ટુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી બેંક શાખાની બાજુમાં બેક ઓફ બરોડાનું એ.ટી.એમ આવેલુ છે. જેમાં એ.ટી.એમ માં કેશ નાખવા વાળી એજન્સી તરીકે સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રકટ છે અને જેમાં રાજકોટના રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે. ગત તા.15/09 ના રોજ હું બ્રાન્ચ ખાતે હાજર હતો છએક વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને આવ્ય હતા