સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शख्स ने बड़ी शालीनता से जवाब दिया:- श्रीमान मैं भारतीय #इंजीनियर #मोक्षगुंडम_विश्वेश्वरैया...
जी हाँ ! वह असाधारण शख्स कोई और नही "डॉ विश्वेश्वरैया" थे।
#प्रेरकप्रसंग
एक ट्रेन द्रुत गति से दौड़ रही थी। ट्रेन अंग्रेजों से भरी हुई थी। उसी...
लोकसभा अध्यक्ष ओम बिरला ने बून्दी में की जनसुनवाई,शोभायात्रा में शामिल हुए
लोकसभा अध्यक्ष ओम बिरला ने बून्दी में की जनसुनवाई
बून्दी। लोकसभा अध्यक्ष ओम बिरला गुरूवार को को...
સિહોર શહેરમાં ફરીયાદો ના નિવારણ કાર્યક્રમ યોજાશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે સિહોર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ - ૨૦રર માસનો “ફરિયાદ નિવારણ...
બાલાસિનોર તાલુકા પી.આઇ એ.એન.નિનામા તેમજ પોલીસ ટીમ આવી એક્સન મૂડમાં
વધતા જતા ચાઇના દોરીના ઉપયોગના કારણે વારંવાર અકસ્માત નો ભોગ બનતા હોવાના કારણે આજ રોજ બાલાસિનોર...
कार्यकर्ताओ ओर संगठन की जान:-पूर्व मंत्री आंजना
निम्बाहेड़ा
फ़रीद खान
पूर्व सहकारिता मंत्री आंजना ने बड़ी सादड़ी क्षेत्र में कांग्रेस कार्यकर्त्ता...