રોડ, રસ્તા,ગટરલાઇન, સ્ટ્રીટલાઇટ, સાફસફાઇ જેવી કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી
અવાર નવાર ગ્રામ પંચાયત કચેરીમાં લેખીત રજુઆતો કરેલ
તેમજ ટીડિઓ સાહેબશ્રી ને પણ લેખીતમા જાણ કરેલ છે,
છતા કોઇ ન્યાય મળેલ નથી
તમારૂ કામ કરીશુ અને ગ્રાન્ટ પણ પાસ થયેલ છે. છેલ્લા બે વર્ષથી આ રીતના જવાબ મળે છે
ત્યારે આજે કલેક્ટર કચેરી એ આવેદનત્ર આપવામાં આવ્યું