સિહોર શહેરમાં બુસ્ટર ડોઝ નો ૩૧૧ લાભાર્થીએ લાભ લીધો રવિવાર સિહોર મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પાંચમો કોરોના મહામારી સામે સંરક્ષિત કરતો વેક્સિન કેમ્પ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના પ્રમુખ,. મંત્રી, ઉપપ્રમુખ, કારોબારી મેમ્બર્સ, ટ્રસ્ટીઓ , કારોબારી સભ્યો તેમજ જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી ' હતી... આ સાથે ગાંધીનગરથીસરપ્રાઇઝ મુલાકાત ગુજરાત રાજય આરોગ્ય વિભાગના લાયઝન અધિકારી,વ.એ લીધી હતી. અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા વેક્સિન રસીકરણ સેવા અપાઈ હતો. જેમાં ૩૧૧ લાભાથીઓએ બૂસ્ટર ડીઝનો લાભ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ યુનિવર્સિટી રોડ પર લૂંટ
#buletinindia #gujarat #rajkot
વરસાદ ખેંચાતા ઝઘડિયા પંથકના ખેડૂતોએ કરજણ જળાશય યોજનાની મુખ્ય કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી.
પડવાણિયા વાસણા ધરોલી વગેરે ગામના ખેડૂતોએ સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી...
অজস্ৰ গুণমুগ্ধক কন্দুৱাই চিৰদিনৰ বাবে গুচি গল প্ৰাক্তন আলফা নেতা বিত্ত সম্পাদক, জেনেৰেল মেজৰ জীৱন মৰাণ
তিনিচুকীয়া জিলাৰ কাকপথাৰৰ ওৱন গাঁওৰ গুণত ডাঙৰীয়া ওৰফে জীৱন মৰাণ ওৰফে জীৱন অসমৰ শনিবাৰে সন্ধিয়া...
शिरुर तालुक्यातील शेतकरी आक्रमक, पहा कारण...
शिरुर: शासनाने शेतकऱ्यांच्या हितासाठी अनेक संस्था निर्माण केल्या. त्यात प्रत्येक तालुक्याच्या...