જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલ દામોદર કુંડ પાસેથી એક 70 વર્ષીય

અજાણી મહિલાની લાશ મળી આવી હતી, આ બનાવથી ભવનાથ

પોલીસ મથક દ્વારા લાશનો કબજો લઈ પીએમ માટે જૂનાગઢ સિવિલ

હોસ્પિટલમાં ખસેડાઇ હતી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી  

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ