વેરાવળમાં બ્રહ્મ સરકારી કર્મચારી સંઘ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ 'રૂમઝૂમ નવરાત્રી-૨૦૨૨ રંગીલા રાસોત્સવ'નું આયોજન

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

--------------

        ગીર સોમનાથ, તા.૧૯: માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે કે નવરાત્રી. વેરાવળ તાલુકા બ્રહ્મ સરકારી કર્મચારી સંઘ દ્વારા વર્ષ ૨૦૨૨માં સમસ્ત બ્રહ્મસમાજ માટે તારીખ ૨૬-૦૯-૨૦૨૨થી ૦૪-૧૦-૨૦૨૨ સુધી રાત્રે ૯.૦૦ કલાકેથી નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે 'રૂમઝૂમ નવરાત્રી-૨૦૨૨ રંગીલા રાસોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં તેજસ વ્યાસના ઓરકેસ્ટ્રાની જમાવટ સાથે જ સિંગર ક્રિષ્નારાજ બારોટ તેમજ હિના વ્યાસ પોતાના સૂરથી ખેલૈયાઓમાં રમઝટ બોલાવશે. પાસ તેમજ રાસોત્સવની વધુ માહિતી માટે સંયોજક ચિરાગભાઈ પુરોહિત (મો.૯૪૨૭૭૪૦૬૩૭) તેમજ સહસંયોજક ભાવેશભાઈ ભટ્ટ (મો.૯૪૨૮૩૭૪૭૨૨)/આશિષભાઈ જોશી (મો.૬૩૫૧૦૨૬૧૧૬) નો સંપર્ક કરવો.