Gujarat માં દારૃનો રમઝેલ ચાલે છે, દારૂના કિસ્સા અને દારૂ વેચનાર બુટલેગર બેફામ થયા  આમાં કોઈ નવાઈ ની વાત નથી , આમાં 99.99% મિલી ભગત ભૂમિકા તો પોલીસ નીજજ છે, દારૂ ના અડ્ડાઓ ચલાવવા વહીવટ દાર મોટી મોટી રકમ વસૂલ કરે છે, તો  આજે આપણે ગુજરાત રાજ્ય ના અમદાવાદ ની વાત કરીએ અમદાવાદ માં  દારૂના અડ્ડાઓ ખૂલે આમ ચાલતા હતા પણ હવે drugs નો પણ વેપાર ધીમો ધીમો આટલો વધી ગયો છે કે અમદાવાદ માં દર રોજ ક્યાંક ના ક્યાંક drugs ના કિસીસા સામે આવે છે,. ગુજરત માં તો drugs na ગોદામ પણ ઝડપાયા છે અમદાવાદ ની અનેકો પોડ માં લોકો ડ્રગ્સ થી કંટાળી ગયા છે, લોકો થી હવે સહન કરવાનુ જેવું સર થી ઉપર પાણી જાય એવું થયો છે, લોકો એ તો નસા મુક્તિ બેનર લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ માહોલ જોઈને લાગતું નથી કે આવા વિરોધ પ્રદર્શન પછી કોઈ અધિકારી યોગ્ય કાર્યવાહી કરશે 

અમદાવાદ ના આ વિસ્તાર માં 

દાડિયા પોળ

લાખોટા પોળ

વકીલ બિલ્ડીંગ

પોપટિયા વાળ

લીમડી ચોક

પઠાણ વાળ

બલુચ વાળ

અલી પોળ

આ વિસ્તારના સૌથી વધુ ડ્રગ્સ વેચાય છે.

  સારું છે, જેમ દારૂ બંદી ફકત કાગળ પર છે આવિત રીતે ડ્રગ્સ પણ કાગળ ઉપર ના હોય તો સારું... કેમ કે ગુજરાત ની પોલીસ ને કામ કરવા માં નહિ જેબ ભરવા માં વધારે રસ છે, જે હપ્તા આપે એનો કારોબાર ચાલે, અને કે હપ્તા ના આપે ને પકડી પોતાની વાહ વાહી લુંટવા માં પોલીસ એક નંબર છે, પોલીસ તંત્ર માં બધા સારા નથી હોતા પણ બધા ખરાબ પણ નથી હોતા, આ થોડાક ભ્રષ્ટ કામચોર પોલીસ ના લીધે આખું પોલીસ તંત્ર નું નામ ખરાબ થાય છે,,  લોકો ઇચ્છે છે કે કોઈ સારો અધિકારી આવે અને પોલીસ તંત્ર નું આખું સિસ્ટમ બદલે અને પોલીસ નું નામ પણ ઇતિહાસ માં સારું જગ્યા આવે લોકો દિલ થી મન થી કહે ગુજરાત પોલીસ is world is best police