*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપવા બાબતે ધરણાં તેમજ વહીવટી અઘિકારી મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, કોળી સમાજ તેમજ ઇત્તર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ભોળાભાઈ ગોહિલ તેમજ અવસરભાઈ નાકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપવામાં નહીં આવે તો જસદણ અને વિછીયા તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે,*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Khatron Ke Khiladi 13: शिव ठाकरे के बाद शो में पहुंची उनकी कट्टर दुश्मन, बिग बॉस के घर में छेड़ी थी 'महाभारत'
Rohit Shetty Show Khatron Ke Khiladi 13: कलर्स टीवी का रियलिटी शो खतरों के खिलाड़ी का नया सीजन...
આણંદ જિલ્લા પોલીસે ૩૯અસામાજીક ગુંડા તત્ત્વો વિરુધ્ધ કાર્યવાહી કરી.
આણંદ જીલ્લાના ૩૯ અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કાયદાનો સકંજો કસતી આણંદ જીલ્લા પોલીસ..
આણંદ...
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત,પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલે આપી પ્રતિક્રિયા
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિવાદ બાદ માટે ત્રણ મહિના માં જ વહીવટી સમિતિની બરખાસ્ત કરી દેવામાં આવી...
जूली बोले- उपचुनावों में बीजेपी सातों सीट हारेगी:कहा- पीएम से PKC-ERCP के शिलान्यास की तैयारी आचार संहिता का खुला उल्लंघन
नेता प्रतिपक्ष टीकाराम जूली ने दावा किया है कि सात सीटों पर हो रहे उपचुनावों में बीजेपी एक भी सीट...