પેટલાદ નગરપાલિકા મેદાન ખાતે ગત દિવસોમાં આનંદ મેળો યોજાયો હતો. નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આનંદ મેળા માટે નગરપાલિકાએ મેદાન ભાડે આપતા નગરપાલિકાને 15,75,000 ની આવક થઈ છે. છેલ્લા ઘણા દિવસથી નગરપાલિકા મેદાન ખાતે આનંદ મેળો ભરાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ મેળો ભરાતા શહેરીજનો અને ગ્રામ્ય લોકોએ આનંદ મેળાની મજા માણી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મલાતજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર અને પટ્ટાવાળાની ધરપકડ કરતી સોજીત્રા પોલીસ
સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર અને પટ્ટાવાળાએ ભેગા મળીને...
Oppo A3 Pro: 5000 mAh बैटरी और 64MP कैमरा वाला फोन हुआ लॉन्च, ऑफर्स में करें खरीदारी
Oppo A3 Pro स्मार्टफोन दो स्टोरेज वेरिएंट 8GB+128GB और 8GB+256GB में लॉन्च हुआ है। इस स्मार्टफोन...
ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા BRDS ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શની 2024નું ભવ્ય આયોજન
અમદાવાદનું સૌથી વિશાળ ઇન્ટિરિયર ડીઝાઈન પ્રદર્શન ભારતની ટોચની ઇન્ટિરિયર ડીઝાઈન યુનિવર્સિટીઓ...
कोटा में कांग्रेस के प्रदर्शन के दौरान हंगामा,पुलिस ने चलाई वाटर कैनन
कोटा में कांग्रेस के प्रदर्शन के दौरान हंगामा,पुलिस ने चलाई वाटर कैनन