લાયન્સ કલબ ઓફ ઉમરેઠ, દ્વારકેશ હોસ્પિટલ તથા સ્માઈલ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા આજરોજ નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકેશ હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર જૈમીનભાઈ પટેલ તથા સ્માઇલ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિલભાઈ પટેલ દ્વારા આજરોજ દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા દાંતના રોગોનું નિશુલ્કમાં તપાસ કરી જરૂરિયાતવાળા દર્દીઓને દાંતની સારવાર કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતું. લાયન્સ કલબ ઓફ ઉમરેઠ દ્વારા બંને ડોક્ટરોને બીરદાવતા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. પ્રમુખ બિજલબેન ગાભાવાલા, વિજયભાઈ ભટ્ટ, પ્રોજેક્ટ ચેરમેન દિપકભાઈ શેઠ, રમેશભાઈ રાણા, ગનીભાઈ વહોરા, ઘનશ્યામભાઈ પરમાર, રાકેશભાઈ પટેલ, શાંતિલાલ રાણા તથા જગદીશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહી ડૉક્ટરોની સેવાઓને બિરદાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
103 મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો શીલવાડ ગામે
આજ રોજ તા.૩૦/૦૭/૨૦૨૩ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *૧૦૩ મન કી બાત* સાબરકાંઠા...
Eknath Shinde यांच्या कानात देवेंद्र फडणवीस कुजबुजले आणि लगेच प्रताप सरनाईक स्टेजवर आले. काय घडलं.
Eknath Shinde यांच्या कानात देवेंद्र फडणवीस कुजबुजले आणि लगेच प्रताप सरनाईक स्टेजवर आले. काय घडलं.
ડીસાના સમશેરપુરામાં અગાઉની અદાવત રાખી 3 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસા તાલુકાના સમશેરપુરા ગામે જૂની અદાવત મામલે પિતા-પુત્રએ માતા-પુત્ર સહિત ત્રણ લોકો પર લાકડી વડે...
દાહોદ જિલ્લા મા કમોસમી વરસાદ વરસ્યો ॥ સ્ટ્રીટ ન્યુઝ દાહોદ ગોધરા
દાહોદ જિલ્લા મા કમોસમી વરસાદ વરસ્યો ॥ સ્ટ્રીટ ન્યુઝ દાહોદ ગોધરા