ખંભાતના દરિયાઈ ડંકેથી અજાણ્યા ઇસમની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.૩૫ થી ૫૦ વયના ઇસમની લાશ હોવાનુ જણાઈ આવે છે.પોલીસે મૃતદેહને કબજે કરી પી.એમ.અર્થે ખંભાત સરકારી હોસ્પિટલમાં ખસેડી ઓળખની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.