આજ રોજ ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ડાકોર શ્રીરામ ફાઉન્ડેશનના શ્રી યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજીત મેગા મેડિકલ કેમ્પમા અમૂલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહભાઈ પરમાર,દંડી આશ્રમના શ્રી વિજયદાસજી મહારાજ,ડાકોર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા દિપ પ્રાગટય કરી મેડીકલ કેમ્પનો શુભ આરંભ કર્યો હતો મેગા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. રિપોર્ટર: રિઝવાન: દરિયાઈ ખેડા: ઠાસરા.ગળતેશ્વર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंत्री गेले कुठे?, सभागृहात प्रचंड वादंग | Jayant Patil Vs Eknath Shinde
मंत्री गेले कुठे?, सभागृहात प्रचंड वादंग | Jayant Patil Vs Eknath Shinde
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ
Infinix के इस धांसू 5G Smartphone पर मिल रहा 9 हजार का डिस्काउंट, चुके मौका तो हाथ से निकल जाएगी डील!
Infinix Note 12 Pro 5G Discount एक नया स्मार्टफोन खरीदने का प्लान बना रहे हैं तो ये खबर आपके काम...
प्रथमच ऊसतोड कामगारांच्या मुलांसाठी 'हंगामी वसतिगृह!'*
जिंतूर:ता.19(प्रतिनिधी)ऊसतोड कामगारांच्या पाल्यांची अबाळ होऊ नये, म्हणून दरवर्षी समग्र शिक्षा...