આજ રોજ ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ડાકોર શ્રીરામ ફાઉન્ડેશનના શ્રી યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજીત મેગા મેડિકલ કેમ્પમા અમૂલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહભાઈ પરમાર,દંડી આશ્રમના શ્રી વિજયદાસજી મહારાજ,ડાકોર સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા દિપ પ્રાગટય કરી મેડીકલ કેમ્પનો શુભ આરંભ કર્યો હતો મેગા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. રિપોર્ટર: રિઝવાન: દરિયાઈ ખેડા: ઠાસરા.ગળતેશ્વર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
न्यू ईयर डील! Nothing Phone 2 पर मिल रहा तगड़ा डिस्काउंट, बचत का सुनहरा मौका
नए साल पर पुराने से नए फोन पर अपग्रेड करना चाहते हैं तो यह सुनहरा मौका हो सकता है। फ्लिपकार्ट पर...
Dhoni to drop Theekshana in spin-friendly conditions?: Here's CSK's likely XI vs LSG in IPL 2023
Four-time champions Chennai Super Kings (CSK) will take on the Lucknow Super Giants (LSG) at the...
શકરપૂર ખાતે જુના ઝઘડાની રીસ રાખી પગમાં લાકડીના ફટકા મારતા ફરિયાદ !
ખંભાત તાલુકાના શકરપુર ખાતે જુના ઝઘડાની રીસ રાખી પગના ભાગે લાકડીના ફટકા મારતા ખંભાત શહેર પોલીસ...
જૂનાગઢમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભા યોજાઈ I Divyang News
જૂનાગઢમાં અરવિંદ કેજરીવાલની જાહેર સભા યોજાઈ I Divyang News