"બે ટીપાં જિંદગીના!" તારીખ 18 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલિયો રવિવાર હોવાથી સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અન્વયે પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશ પટેલ તેમજ NSS સ્વયં સેવકોએ પોતાના વિસ્તારના પોલિયો બુથ પર બાળકોને પોલિયો પીવડાવ્યો હતો. તેમજ પોલિયોના રસીકરણ અંગે લોકોને જાગૃત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
Tax Payers Relief Expectations | इस बजट से आम जनता को मिलेगी टैक्स से बड़ी राहत? | 80C | New Regime
Tax Payers Relief Expectations | इस बजट से आम जनता को मिलेगी टैक्स से बड़ी राहत? | 80C | New Regime
IMD Weather Report Today: मध्यप्रदेश-गुजरात में बारिश का रेड अलर्ट जारी, जानें दिल्ली-एनसीआर, यूपी और बिहार में कैसा रहेगा मौसम
देश के कई राज्यों में बारिश ने मौसम सुहाना कर दिया है, लेकिन कुछ राज्यों में बारिश ने लोगों का...
BANASKANTHA - ગુજરાતમાં કમોસમી વરસાદના માર બાદ હવે લોકો આકરી ગરમીમાં સેકાવાનો વારો આવ્યો
BANASKANTHA - ગુજરાતમાં કમોસમી વરસાદના માર બાદ હવે લોકો આકરી ગરમીમાં સેકાવાનો વારો આવ્યો
BANASKANTHA // લાખણી ના કુંડા ગામેથી દાડમ અને ઘાસચારા ની આડમાં વાવેતર કરેલા ગાંજાની ખેતીને ઝડપી પાડતી SOG પોલીસ..
લાખણી ના કુંડા ગામેથી SOG એ દાડમ અને ઘાસચારા ની આડમાં વાવેતર કરેલા ગાંજાની ખેતીને ઝડપી પાડી.....