ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેન ભરતભાઇ પારગીનું વાંગડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત . ફરજ પૂરી કરી પરત જતા વીજ કર્મચારીને અકસ્માતમાં હાથે , પગે , શરીરે તથા માથામાં જીવલેણ ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું . વીજ કર્મચારીની મોટરસાયકલ સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલકે અકસ્માત કરી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો . અકસ્માત સંદર્ભે મૃતકના પુત્ર ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી ફરાર મોટરસાયકલ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડાના ડાંગીયા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં દંપતીનું મોત
દાંતીવાડાના ડાંગીયા ગામ નજીક સોમવારે કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ઉપર સવાર પતિ- પત્નીને...
Teachers Day Celebration in Shillong
Teachers Day Celebration in Shillong
मेलो असतो तर बर झाल असत...
साताराः छत्रपती शिवाजी महाराज यांचा असा अपमान सहन करण्यापेक्षा मेलो असतो तर बरं झालं असतं, अशी...
MCN NEWS | खंडाळ्यात बेकायदा दारू विक्री करणाऱ्यासाठी येणाऱ्या दोघांना पोलिसांनी घेतले ताब्यात.
MCN NEWS | खंडाळ्यात बेकायदा दारू विक्री करणाऱ्यासाठी येणाऱ्या दोघांना पोलिसांनी घेतले ताब्यात.
Russia Ukraine War: क्राइमिया में बड़ा हमला, रूस का जंगी जहाज़ तबाह (BBC Hindi)
Russia Ukraine War: क्राइमिया में बड़ा हमला, रूस का जंगी जहाज़ तबाह (BBC Hindi)